નેપાળ ચાર હિમનદી સરોવરોનું જળસ્તર ઘટાડશે; ભારતમાં પણ પૂરનું જોખમ ઘટવાની અપેક્ષા, પ્રોજેક્ટ 2033 સુધી સંપૂર્ણ કરવાનો લક્ષ્યાંક
નેપાળ હિમનદી સરોવરોનું જળસ્તર ઘટાડશે નેપાળ ઓગસ્ટમાં ભોટેકોશી નદીમાં આવેલી પૂર જેવી તબાહી રોકવા માટે ચાર હિમનદીઓથી બનેલા સરોવરોનું જળસ્તર ઘટાડવાની તૈયારી કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ પર કુલ 474 કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને તેને 2033 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. યોજનાથી નેપાળ સાથે જ ભારતમાં—ખાસ કરીને બિહારમાં—પૂરનો જોખમ ઘટવાની આશા વ્યક્ત … Read more