જામનગરમાં પ્રેમલગ્નના મનદુઃખમાં છરીથી હુમલો, સામસામે ફરિયાદ નોંધાઈ
જામનગરમાં પ્રેમલગ્નના મનદુઃખમાં છરીથી હુમલો જામનગરના કોમલનગર પુલ નીચે સમોસાની રેકડી પાસે પ્રેમલગ્નના મનદુઃખને લઈને બે પક્ષ વચ્ચે બની પડોળામાં છરીથી હુમલો અને મારામારીના આરોપો સામે સમસામી ફરિયાદો નોંધાયાં છે. પોલીસએ બંને પક્ષની ફરિયાદ નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે. પ્રથમ પક્ષની ફરિયાદ સૂત્રો અનુસાર, સિદ્ધાર્થનગર શેરી નં. 4માં રહેતા અને વાહન ચલાવવાનું કામ કરતા … Read more