મહિલા પ્રીમિયર લીગની ૧૧ મેચો વડોદરામાં રમાશે
મહિલા પ્રીમિયર લીગ 2027નું આયોજન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા મહિલા પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ) 2027નું સમયપત્રક જાહેર કરાયું છે. ટુર્નામેન્ટ 14 જાન્યુઆરીથી શરૂ થશે અને 7 ફેબ્રુઆરીએ ફાઇનલ સાથે સમાપ્ત થશે. આ સ્પર્ધામાં કુલ 22 મેચો યોજવામાં આવશે. વડોદરાને પ્રથમ તબક્કાની 11 મેચોનું યજમાનપદ મળ્યું છે અને પ્રથમ મેચ કોટંબી સ્થિત બીસીએ સ્ટેડિયમમાં રોયલ … Read more