કેજરીવાલને ફરી ઝટકો, આમ આદમી પાર્ટીના મોટા ગજાના નેતાએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો

સાબરમતી બુલેટ ટ્રેન પુલ

કેજરીવાલને ઝટકો અરવિંદ કેજરીવાલની પાર્ટી AAPને વધુ એક ઝટકો લાગ્યો છે. મુખ્ય રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કડ શનિવારે દિલ્હીમાં કોંગ્રેસમાં જોડાયા. તેમણે કોંગ્રેસના નેતાઓ દેવેન્દ્ર યાદવ, રાજીવ શુક્લા અને પવન ખેડાની હાજરીમાં સભ્યપદ લીધું. રિપોર્ટમાં જણાવ્યું છે કે રજત રાકેશ ટંડન અને પૂર્વ ધારાસભ્ય શ્યામ સુંદર શર્માએ પણ ભાજપ છોડીને કોંગ્રેસનું સભ્યપદ લીધું હતું. પ્રિયંકા કક્કડના … Read more