JEE ટોપર્સને ગુજરાતની IIT પસંદ ناهي! ટોપ 1000માંથી 1 પણ ગાંધીનગર ન ગયો, બોમ્બેમાં પડાપડી

રેશનિંગ દુકાનોમાં અનાજ-ખાંડ

JEE ટોપર્સની પસંદગી JEE એડવાન્સ 2026ના રિપોર્ટ અનુસાર આ વર્ષ દેશના ટોપ 1000 રેન્ક ધરાવતા કોઈપણ વિદ્યાર્થીએ આઈઆઈટી ગાંધીનગરમાં પ્રવેશ લીધો નથી. રિપોર્ટમાં જણાવાયેલાં આંકડાઓ અનુસાર આઈઆઈટી ગાંધીનગરમાં કુલ 361 પ્રવેશ થયા છે અને તેમાં 20% યુવતીઓનો સમાવેશ થાય છે. બીજી તરફ, ટોપ રેન્ક ધરાવતા વિદ્યાર્થીઓ માટે આઈઆઈટી બોમ્બે પ્રથમ પસંદ બની રહ્યું છે. પ્રવેશ … Read more