ગ્રામસેવકોના માસિક પ્રવાસ ભથ્થામાં ₹850 નો વધારો, હવે માસિક ₹2,700 થશે

સોલાર રૂફટોપ સબસિડી

ગ્રામસેવકોના માસિક પ્રવાસ ભથ્થામાં વધારો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના કૃષિ વિભાગ હેઠળ ફરજ બજાવતા ગ્રામસેવકોના માસિક પ્રવાસ ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આશરે 2,900 ગ્રામસેવકોને પ્રાપ્ત થઈ રહેલ માસિક ભથ્થામાં ₹850 નો વધારો કરી હવે તેમને ₹2,700 માસિક ભથ્થો આપવામાં આવશે. અગાઉની રકમ ₹1,850 હતી. કેબિનેટ બેઠક અને જવાબદારીઓ … Read more