શેરબજારમાં કરેકશનની અસર: પ્રમોટર શેયર પ્લેજિંગ 65% વધી ₹7.89 લાખ કરોડ પર પહોંચ્યું
શેરબજારમાં કરેકશનની અસર મુંબઇ: તાજેતરના શેરબજાર કરેકશનની કારણે ટોચની 1000 લિસ્ટેડ કંપનીઓના પ્રમોટરો દ્વારા ગીરવે મૂકાયેલા શેરોનું કુલ બજાર મૂલ્ય 65% વધીને ₹7.89 લાખ કરોડ થઇ ગયું છે. રિપોર્ટના મુજબ આ મૂલ્ય માર્ચ, 2025ના રેકોર્ડ કરાયેલા ₹4.77 લાખ કરોડથી સપ્ટેમ્બર, 2026ના અંત સુધીમાં વધીને ₹7.89 લાખ કરોડ પર પહોંચી ગયું છે. પ્રમોટર હોલ્ડિંગ અને કંપનીઓની … Read more