સાવલી ખાતેની બે કંપનીઓ સામે ક્લોઝર કાર્યવાહી કરાઈ

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં આગ

સાવલીમાં કંપનીઓ સામે ક્લોઝર કાર્યવાહી સાવલીના જૂના સમલાયા ગામની મિની નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાના મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે (GPCB) કડક કાર્યવાહી કરી છે. મિરેકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને કપિલા હેચરીઝ સામે બંધ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે અને એક અન્યો કંપની જિયો ક્લીનરને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. GPCBની ટીમે પ્રાદેશિક અધિકારી માર્ગી પટેલના … Read more

દિલ્હીમાં શિયાળાની તૈયારીઓ: 1 નવેમ્બર 2026થી બહારનાં BS-VI ન પૂર્ણ કરતા વાહનોની એન્ટ્રી રોકવાનાં કડક પગલાં

વિક્રમ સંવંત 2083

દિલ્હીમાં BS-VI વાહનોની એન્ટ્રી રોકવા માટે કડક પગલાં દિલ્હીમાં શિયાળાની શરૂઆત પહેલા હવાની ગુણવત્તા પર કડક નિયંત્રણો અમલમાં લાવવાની તૈયારી શરૂ થઈ છે. દિલ્હી-NCRમાં 1 નવેમ્બર 2026થી બહાર રજિસ્ટર્ડ અને જે વાહનો BS-VI ઉત્સર્જન ધોરણને પૂર્ણ કરતા નથી તેના પ્રવેશ પર નિયંત્રણ મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે પાર્કિંગ ચાર્જમાં વધારો, PUC તપાસ કડક બનાવવી, … Read more

1 ઓક્ટોબરથી મોટું એક્શન! PUC નહીં હોય તો કપાશે ₹10,000નો મેમો, સરકારનો કડક નિર્ણય

વિક્રમ સંવંત 2083

1 ઓક્ટોબરથી Enforcement Drive શરૂ દિલ્હી સરકાર 1 ઓક્ટોબરથી Enforcement Drive શરૂ કરી રહી છે જેમાં રસ્તા પર દોડતા વાહનોથી માન્ય PUC સર્ટિફિકેટ હોય કે નહીં તેની કડક તપાસ કરવામાં આવશે. આ પગલાંનો સીધો પ્રભાવ વાહનચાલકો પર પડશે અને PUC વિના વાહન ચલાવતા વાહનચાલકોને મહત્તમ ₹10,000 સુધીનો દંડ લાગશે. PUC સેન્ટરોની કામગીરીમાં સુધારો સરકાર PUC … Read more