દિલ્હીના પ્રદુષણ પર રાજકીય સવાલ
દિલ્હીના પ્રદુષણ પર રાજકીય સવાલ નવી દિલ્હી : શિયાળાની શરૂઆત સાથે દિલ્હીમાં પ્રદુષણ વધતા રાજકીય નિવેદનો અને જવાબદારીના આક્ષેપો ઉઠ્યાં છે. કોંગ્રેસ સાંસદ શશી થરુરે કેન્દ્ર અને સંબંધિત રાજ્ય સરકારો સાથે મિલીને પ્રદુષણ ઘટાડવાની યોજના બનાવીને તે કાર્ય અમલમાં મૂકવા અપીલ કરી છે. તેનો કહેવાનો મૌલિક મત એવો છે કે કેન્દ્ર, દિલ્હી, હરિયાણા અને પંજાબની … Read more