અલવરના 9 વર્ષની નવ્યા યાદવે યુટ્યુબથી શીખી 11થી વધુ દેશોની ભાષાઓ, મોટી થઇને લોકસભાની ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી
નવ્યા યાદવે 11 ભાષાઓ શીખી રાજસ્થાનના અલવરની 9 વર્ષીય નવ્યા યાદવે યુટ્યુબ પર વીડિયોઅો જોઈને 11થી વધુ દેશોની ભાષાઓ શીખી લીધી છે. તે માત્ર વાતચીત જ નહિં કરતી, પણ આ ભાષાઓમાં વાંચી અને લખી પણ શકે છે. નવ્યા હાલમાં ધોરણ 5ની વિદ્યાર્થીની છે અને તે કહે છે કે મોટી થઈને લોકસભાની ચૂંટણી લડીને સંસદભવન જવાનું … Read more