રાજકોટ: ફ્રુટ સ્ક્વોશના નામે પપૈયાનો પલ્પ અને પ્રતિબંધિત કેમિકલ કલર ભેળવવાની નોંધ; ‘RB ફૂડ પ્રોડક્ટ’ પર દરોડો, જથ્થો જપ્ત

ગેરકાયદે HVO ફ્યુઅલનું વેચાણ

રાજકોટમાં ફ્રુટ સ્ક્વોશનો ભેદ રાજકોટના માધાપર વિસ્તારમાં આવેલી RB ફૂડ પ્રોડક્ટમાં બનાવાતા ફ્રુટ સ્ક્વોશના નમૂનાઓ ફેલતા ખળભળાટ મચ્યો છે. મનપાના ફૂડ વિભાગની તપાસમાં મળેલ માહિતી મુજબ, ફળ તરીકે બતાવવામાં આવતું આ સ્ક્વોશ અસલી ફળની જગ્યાએ પપૈયાના પલ્પ અને સરકાર દ્વારા પ્રતિબંધિત હાનિકારક કેમિકલયુક્ત કલરના મિશ્રણથી તૈયાર કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. લેબોરેટરી સ્થિતિ અને … Read more