ઘાનામાં બસમાં પ્રચાર પર પ્રતિબંધ; ઉલ્લંઘન કરનારને 8 મહિના જેલ અથવા $52 (£39) દંડ
ઘાનામાં બસમાં પ્રચાર પર પ્રતિબંધ ઘાનામાં પાર્કિંગ અથવા મુસાફરી દરમિયાન જાહેર સર્વિસ વાહનમાં ધાર્મિક પ્રચાર પર નવા પ્રતિબંધ લાગુ કરાયા છે. પાર્લામેન્ટ દ્વારા મેમાં પસાર કરાયેલા નિયમમાં મુસાફરી દરમિયાન ચાલતા વાહનમાં પ્રચાર અને હોકિંગને “ઉપદ્રવ” ગણાવી દેવાયું છે અને ઉલ્લંઘન માટે મહત્તમ 8 મહિના કેદ, અથવા મહત્તમ $52 (£39)નો દંડ અથવા બંને હોવાનું પ્રાવધાન છે. … Read more