‘આ મારી જાત સાથે જ લડાઈ છે…’ ટીમ ઈન્ડિયામાં વાપસી માટે ટળવળતો પૃથ્વી શૉ | Gujarat Samachar

પૃથ્વી શૉ ટીમ ઈન્ડિયામાં વાપસી

પૃથ્વી શૉ ટીમ ઈન્ડિયામાં વાપસી માટે લડાઈ કરી રહ્યા છે ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ હાલમાં પોતાના ક્યારિયરને ફરી પાટા પર લાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. 26 વર્ષની ઉંમરે, ખરાબ ફોર્મ અને ઈજાઓ પછી શૉ પોતાનું ધ્યાન ક્રિકેટ, પરિવાર અને કઠોર મહેનતમાં કેન્દ્રિત કરી રહ્યાં છે. તેઓ સોશિયલ મીડિયા અને બહારની ચર્ચાઓથી દૂર રહી પોતાની … Read more