અજંટાની ગુફાઓમાં મ્યુઝિયમ-ગ્રેડ એલઇડી લાઇટિંગ સ્થાપિત — ગુફા નંબર-2માં પાયલોટ પ્રોજેક્ટ

સ્ત્રી 3

અજંટાની ગુફાઓમાં એલઇડી લાઇટિંગ મુંબઈ: વિશ્વવિખ્યાત અજંટાની ગુફાઓમાં જૂની ઓપ્ટિકલ ફાઇબર લાઇટિંગ સિસ્ટમને બદલી મ્યુઝિયમ-ગ્રેડ એલઇડી લાઇટિંગ લગાવવામાં આવશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા ગુફા નંબર-2માં આ બદલાવ માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. નવા એલઇડી લાઇટિંગથી મુલાકાતીઓને ગુફાના પ્રાચીન ચિત્રો અને કલાત્મક વારસો વધુ સ્પષ્ટ રીતે દેખાશે. લાઇટિંગ બદલવાની યોજના અને પાયલોટ એએસઆઈએ હાલની … Read more