99મા ઓસ્કરમાં ભારતની એન્ટ્રી ‘ગોંધળ’ — 9 ઓક્ટોબરથી મુંબઇ અને પૂણેમાં પ્રિવ્યુઝ શરૂ

જામનગરમાં તલવારથી હુમલો

ગોંધળ ઓસ્કર એન્ટ્રી સંતોષ ડાવખર નિર્દેશિત સાયકોલોજિકલ થ્રીલર ફિલ્મ ગોંધળને 99મા એકેડમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કર એવોર્ડ 2027 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. ફિલ્મના વિશેષ પ્રિવ્યુઝ 9 ઓક્ટોબરથી મુંબઇ અને પૂણેના 4 થિયેટર્સમાં શરૂ કરવામાં આવશે. ત્યાંથી, દિલ્હી, હૈદરાબાદ, બેંગલુરુ અને ચેન્નાઈમાં મરાઠી અને હિન્દી ભાષામાં સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું છે, … Read more