વડોદરામાં ચોપડાની કિંમતમાં 20-25% વધારો છતાં વેપારીઓએ રૂ. 5 કરોડથી વધુના ચોપડા ખરીદ્યા; 20,000થી વધુ આજે ચોપડા પૂજન કરશે

યમનમાં સાઉદી એરસ્ટ્રાઈક

વડોદરામાં ચોપડાની કિંમતમાં 20-25% વધારો વડોદરામાં સ્ટેશનરીની કિંમતોમાં 20-25% નો વધારો નોંધાયો હોવા છતાં વેપારીઓમાં ચોપડા પૂજન માટે ઉત્સાહ જાળવાયો છે. સૂત્રોના અનુસાર આ વર્ષે વેપારીઓએ રૂ. 5 કરોડથી વધુના ચોપડા ખરીદ્યા છે. આજના શુભ મુહૂર્તમાં શહેરમાં 20,000થી વધુ વેપારી પરંપરાગત રીતે ચોપડા પૂજન કરશે, જ્યારે 50,000થી વધુ વેપારી લક્ષ્મી અને શારદા પૂજન કરીને ધંધામાં … Read more