અરવલ્લી: જીલ્લા કક્ષાની રસ્સા ખેંચમાં મોડાસાની બી-કનઈ સ્કૂલ વિજેતા
અરવલ્લી : જીલ્લા કક્ષાના ખેલ મહાકુંભની રસ્સા ખેંચ સ્પર્ધા બી કનઇ સ્કૂલ વિજેતા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અંતર્ગત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર આયોજિત ખેલ મહાકુંભ 2026 ની જીલ્લા કક્ષાની રસ્તા ખેંચ સ્પર્ધા મેઘરજની પી સી એન હાઈસ્કૂલ ખાતે યોજાઇ હતી વિવિધ કક્ષાના ખેલાડીઓએ ભાગ લીધો હતો. અરવલ્લી જીલ્લા કક્ષાની રસા ખેંચ સ્પર્ધામાં મહિલા વિભાગમાં … Read more