અમદાવાદ: પીરાણા ડ્રેનેજ લાઇનમાં ખાબકેલી બાળકી 5 દિવસથી લાપતા, જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધવા કોંગ્રેસની માગ

પીરાણા ડ્રેનેજ લાઇનમાં ખાબકેલી બાળકી

પીરાણા ડ્રેનેજ લાઇનમાં ખાબકેલી બાળકી 5 દિવસથી લાપતા અમદાવાદના પીરાણા વિસ્તારમાં ડ્રેનેજ લાઇનમાં ખાબકેલી 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી આજે સુધી 5 દિવસથી લાપતા છે. વિસાલાથી નારોલ તરફ જતા રોડ પર પીરાણા ચાર રસ્તા પાસે ડમ્પિંગ સ્ટેશનની નજીકથી બાળકી ડ્રેનેજ લાઇનમાં ખાબક્યાની ઘટના સામે આવી હતી. આગ્નિશામક વિભાગ દ્વારા બાળકની શોધખોળ સતત ચાલુ છે. ઘટનાનું સ્થળ … Read more