ગાંધીનગર વોર્ડ 3માં રાજસ્થાનીઓના વધતાં પ્રભાવથી પાર્ટીઓની રણનીતિ પર ચર્ચા
ગાંધીનગર વોર્ડ 3માં રાજસ્થાનીઓનો પ્રભાવ ગાંધીનગરમાં રાજસ્થાનીઓના વધી રહેલા વર્ચસ્વને પગલે ભાજપની રણનીતિ ઉપર સૌની નજર છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે પાટનગરના વોર્ડ નં. ૩ માં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીઓએ પોતાના ઉમેદવારો લગભગ નક્કી કરી લીધા છે. જે પૈકી આમ આદમી પાર્ટી દ્વારા બે રાજસ્થાનીઓને ટિકિટ આપવાનું નક્કી કરવામાં આવ્યું … Read more