પાન-મસાલાની જાહેરાત મામલે અજય દેવગણ બોમ્બે હાઈકોર્ટમાં રાહત માટે અરજી કરી

દુષ્કર્મ કેસનો આરોપી

અજય દેવગણ પાન-મસાલા કેસમાં બોમ્બે હાઈકોર્ટમાં રાહત માટે અરજી અભિનેતા અજય દેવગણે પાન-મસાલાની જાહેરાતમાં દેખાવાના કારણે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા આપવામાં આવેલી “કારણ દર્શાવો નોટિસ” સામે બોમ્બે હાઈકોર્ટમાં રાહત માટે અરજી દાખલ કરી છે. તેમનો દાવો છે કે ઉત્પાદક કંપનીને પકડવાના બદલે તેમને નોટિસ આપવામાં આવી છે અને એ તેમને મનસ્વી ગણાય … Read more