‘ઉપવાસ કરો, ઈસુને મળો’: કેન્યામાં 190 નિર્દોષ પરિવારોના સભ્યોને ભૂખ્યા રાખીને મારી નાખનારા પાદરીને 200 વર્ષની કેદ
કેન્યાના મોમબાસા હાઈકોર્ટનો નિર્ણય કેન્યાના મોમબાસા હાઈકોર્ટે ધર્મ અને અંધશ્રદ્ધાના નામે 190થી વધુ નિર્દોષ બાળકો અને અન્ય લોકોને ભૂખ્યા રાખી મોતને ઘાટ ઉતારવાના ગુનામાં ગૂડ ન્યૂઝ ઈન્ટરનેશનલ ચર્ચના સ્થાપક પાદરી પૌલ મેકેન્ઝી અને તેના સાથીદારને કુલ 200 વર્ષની કેદની સજા ફટકારી છે. કેસનો નિર્ણય મોમબાસા હાઈકોર્ટની જજ ડાયના કાવેદઝાએ આપ્યો હતો. પાદરીનો દાવો અને સંપ્રદાયની … Read more