પાદરામાં સ્કૂલ વાન ચાલક સહિત બે લોકોને છાતીમાં દુખાવો આવતા હોસ્પિટલમાં મોત

પાદરામાં સ્કૂલ વાન ચાલકનું મોત

પાદરામાં સ્કૂલ વાન ચાલકનું મોત પાદરા તાલુકાની બે અલગ-અલગ ઘટનાઓમાં પિયુષ પુનમભાઈ પટેલ (ઉ.વ. 59) અને કનુભાઈ મગનભાઈ ગોહિલ (ઉ.વ. 48) પ્રાણ ગુમાવ્યાં. પિયુષ પટેલ સ્કૂલ વાન ચલાવતા હતા અને રસ્તામાં છાતીમાં અચાનક દુખાવો થતા તેઓ ઇકો વાન સાઇડમાં ઊભી કરી બેશુધ્ધ હાલતમાં દેખાયા. પાડોશીઓ તેમને તાત્કાલિક નજીકની સાધી સરકારી હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ફરજ … Read more