માણેક બાગની 600 મિમી લાઇન લીકેજથી અમદાવાદના 3 વોર્ડમાં પાણી વિતરણ ખોરવાશે, 6 સ્ટેશનોની ટ્રંક વાલ્વ બંધ
માણેક બાગ પાણી વિતરણ ખોરવાશે માણેક બાગ ચાર રસ્તા પાસે 600 મિમીની પાણીની લાઇન લીકેજ થતા મ્યુનિસિપલ કોર્પોરેશને સમારકામ શરૂ કર્યું છે. સમારકામ માટે જળ વિતરણ પૂરો પાડનારી ટ્રંક મેઇન્સની 6 વાલ્વ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે. તેની અસરરૂપે આવતીકાલે બુધવારે નવરંગપુરા, પાલડી અને વાસણા વોર્ડમાં પાણી વિતરણ ખોરવાશે. ટાંકીઓમાં પાણીનો જથ્થો ઘટતા ઉપલબ્ધ … Read more