પાકીઝા… ફિર એક બાર

થિયેટરોમાં જાહેરાતો

પાકીઝા રિસ્ટોરેશન કમાલ અમરોહીની ક્લાસિક ફિલ્મ પાકીઝાનું નવું 4000K રિસ્ટોર્ડ વર્ઝન તૈયાર છે અને તે ફ્રાન્સ અને યુકેના સિનેરસિકો સમક્ષ રજૂ થઈ ચૂક્યું છે. રિસ્ટોરેશનનું કામ ફિલ્મ હેરિટેજ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા બિલાલ અમરોહીના લાયનહાર્ટ સિનેમા અને લાઇમેજિન રિટ્રોવાટા લેબોરેટરીની સહાયથી કરવામાં આવ્યું છે. લંડનમાં 18 ઓક્ટોબર 2026ના રોજ બીએફઆઇ આઈમેક્સમાં તેના 153 મિનિટના રિસ્ટોર્ડ વર્ઝનને … Read more