અમદાવાદ: નારોલની અલીફનગર રોડ પર ગેરકાયદે પશુ કતલખાનું ઝડપાયું; 4 ધરપકડ, 2 ફરાર
અમદાવાદમાં ગેરકાયદે પશુ કતલખાનું ઝડપાયું અમદાવાદના નારોલ વિસ્તારમાં અલીફનગર રોડ પર દયારામ ફેક્ટરી સામે આવેલી ઓરડીમાં ગેરકાયદે રીતે ચાલતા પશુ કતલખાનાને પોલીસે રવિવારે દરોડો મારી રોકી દીધું. સ્થળેથી 700 કિલોગ્રામ ભેંસનું માંસ, 5 વાહનો અને મોબાઇલ સહિત કુલ રૂ. 4.26 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રકરણમાં પોલીસે ચાર શખ્સોને ધરપકડ કરી છે, જેમાં એક … Read more