આંધ્રપ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણે 13 વર્ષ બાદ રશિયન પત્ની એન્ના કોનિડેલાથી પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા

સરકારી કર્મચારી સસ્પેન્ડ

પવન કલ્યાણ અને એન્ના કોનિડેલાનો છૂટાછેડો આંધ્રપ્રદેશના ઉપમુખ્યમંત્રી અને દક્ષિણની સુપરસ્ટાર અભિનેતા પવન કલ્યાણે પોતાની રશિયન મૂળની પત્ની એન્ના કોનિડેલાથી 13 વર્ષના લગ્નજીવન બાદ પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. જનસેનાના સત્તાવાર મીડિયા ગ્રુપ દ્વારા સોમવારે મોડી રાત્રે આ સંયુક્ત નિવેદન જાહેર કરીને પુષ્ટિ આપવામાં આવી છે. સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે લાંબા … Read more