પનવેલમાં લોન વસૂલીના ત્રાસથી મહિલા અને બે બાળકોએ 11મા માળેથી કૂદી આત્મહત્યા, પોલીસ તપાસમાં FIR નોંધાઈ

હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારત, ચીન, કતાર અને ઈરાકને પસાર કરવાની છૂટ

મુંબઈના પનવેલ સ્થિત હિરાનંદાની ફોર્ચ્યુન સિટીમાં લોન વસૂલીના ત્રાસથી માનસી મચ્છિન્દ્ર પોપટે (૩૨) અને તેના 11 અને 6 વર્ષના બે બાળકો રૂદ્ર અને હંસિકકા એ 11મા માળેથી કૂદી આત્મહત્યા કરી લીધી. ઘટનાને લઈ પરિવારમાં અને પડોશીઓમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ તપાસ અને FIR નોંધાઈ પોલીસ એ ઘટનાને લઈને પ્રકરણ દાખલ કરી વધુ તપાસ શરૂ … Read more