અમદાવાદની નર્મદા કેનાલ પર ‘પેઇન્ટેડ સ્ટોર્ક’ પક્ષીઓ કાયમી વસવાટ, લોકો પાસેથી સેવ-ગાંઠિયા ખાવાનું જોવા મળ્યું

અમેરિકાની ટપાલ ટિકિટ

અમદાવાદની નર્મદા કેનાલ પર પેઇન્ટેડ સ્ટોર્ક પક્ષીઓ અમદાવાદની નર્મદા કેનાલ પર સ્થાનિકો બારેમાસ ‘પેઇન્ટેડ સ્ટોર્ક’ (Painted Stork) પક્ષીઓને કાયમી વસવાટ કરતા જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે માછલી શિકારમાં નિષ્ણાત એવા આ પક્ષીઓ હવે કેનાલ કિનારે લોકોને દ્વારા નાખવામાં આવતા સેવ, ગાંઠિયા અને ચણ ખાધા જોવા મળી રહ્યાં છે. ક્યા સ્થળે અને કેમ અનોખો દ્રશ્ય … Read more