ગુજરાત હાઈકોર્ટને નવા ચીફ જસ્ટિસ મળશે, સુનિતા અગ્રવાલ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમાયા
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલને સુપ્રીમ કોર્ટમાં નિમણૂક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટમાં 3 નવા ન્યાયાધીશોની નિમણૂક કરી છે જેમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલનો સમાવેશ થાય છે. દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અપારેશ કુમાર સિંહને પણ સુપ્રીમ કોર્ટમાં સ્થાન મળ્યું છે. કેન્દ્રિય કાયદા મંત્રી અર્જુન … Read more