200 વર્ષ પહેલા ન્યાય મેળવવા માટે લોકોને લાંચ આપવી પડતી હતી
200 વર્ષ પહેલા ન્યાય મેળવવા માટે લાંચ આપવી પડતી હતી મહત્વપૂર્ણ ઐતિહાસિક દસ્તાવેજોના અધ્યયનથી વડોદરાના ન્યાયપ્રણાળીનો ઊંડો ઇતિહાસ સામે આવ્યો છે. MSUના ડો. પ્રિયાક્ષી હઝારિકાના પીએચડી અભ્યાસમાં દર્શાવાયું છે કે પહેલાં લોકો ગ્રામ પંચાયતો, જ્ઞાતિના વડિલો અને સ્થાનિક વહીવટી અધિકારીઓ પર ન્યાય માટે નિર્ભર રહેતા હતા અને ઘણા સમયે ન્યાય મેળવવા માટે લાંચ જેવી પ્રથાઓનો … Read more