વણઝારા સમાજના ગરબા મહોત્સવમાં યુવકની ચાકુના ઘા ઝીંકી ઘાતકી હત્યા

વણઝારા સમાજના ગરબા મહોત્સવ

વણઝારા સમાજના ગરબા મહોત્સવમાં યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા વડોદરાના સોમાતળાવ પાસે સ્વાગત પાર્ટી પ્લોટ ખાતે આયોજિત નોરાત્રી મહોત્સવ દરમિયાન ગત રાત્રે 12:30 વાગ્યે પાર્કિંગ વિસ્તારમાં બાઈક પર બેઠા 24 વર્ષના નિલેશ વણઝારાને અજાણ્યા બાઈકસવારે ચાકુના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ. ગંભીર રીતે ઘાયલ નિલેશને તાત્કાલિક સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડ્યૂટી પરના … Read more