ફેક્ટ ચેક: વોટ્સએપ પર ₹10, ₹20, ₹50 નોટો બંધ થશે તેવો મેસેજ ફેક
દીવાળી પહેલાં સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નામે એક પરિપત્ર વાયરલ થયો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકારની ડિજિટલ ઇન્ડિયા અને કેશલેસ સોસાયટીની દ્રષ્ટિને ધ્યાને લઈને નાના મૂલ્યની નોટોનું (₹10, ₹20, ₹50) છાપકામ ધીમેથી ઘટાડવામાં આવ્યું છે અને તેથી તહેવાર પહેલાં બજારમાં આ નોટોની અછત સર્જાશે. ફેક્ટ ચેક દ્વારા … Read more