INS કેસરીમાં પાણી ઘૂસ્યું, કોઈ જાનહાનિ નહિ: વિશાખાપટ્ટનમ નેવલ ડોકયાર્ડમાં જહાજ ઊભું હતું, પાણી બહાર કાઢવાનું કામ ચાલુ

હની સિંહના ભત્રીજા વિદિત ઓલાક

INS કેસરીમાં પાણી ઘૂસ્યું શનિવારે બપોરે વિશાખાપટ્ટનમના નેવલ ડોકયાર્ડમાં નેવી જહાજ INS કેસરીમાં પાણી ઘૂસી ગયું. તે સમયે જહાજ ડોકયાર્ડમાં ઊભું હતું. ભારતીય નૌસેનાના પ્રવક્તાએ જણાવ્યું છે કે ઘટનામાં કોઈના ઘાયલ થવાની કે મૃત્યુ પામવાની જાણ નથી. જહાજમાંથી પાણી કાઢવાની કામગીરી ચાલુ છે. ઘટનાની વિગતો ઘટનાની વિગતો નૌસેનાના એક અધિકારીએ જણાવ્યું છે કે આ ઘટના … Read more