‘રામાયણ’ બે દિવસમાં ભારતમાં 100 કરોડ પાર; વર્લ્ડવાઈડ કમાણી 221.05 કરોડ

શનિદેવની ચાલ

રામાયણ બોક્સ ઓફિસ કમાણી રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી અભિનીત નીતેશ તિવારી નિર્દેશિત ફિલ્મ ‘રામાયણ’એ રિલીઝના બે દિવસમાં બોક્સ ઓફિસ પર ઝકાસ પ્રદર્શન કર્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ ભારતમાં ફિલ્મે બે જ દિવસમાં નેટ કલેક્શન 112.90 કરોડ રૂપિયા પાર કર્યા છે અને વૈશ્વિક સ્તરે કુલ કમાણી 221.05 કરોડ રૂપિયા થઇને 200 કરોડનો આંકડો ઊરી … Read more