‘મારુતિ કંપનીની અસલી માલિક સોનિયા ગાંધી હતાં’: ગોડ્ડાના સાંસદ નિશિકાંત દુબેનો કોંગ્રેસને સવાલ, ઈન્દિરાએ પુત્રવધૂ સોનિયાને મારુતિ કંપની કેવી રીતે આપી?

ગુજરાત બુલેટ ટ્રેન 2027

સોનિયા ગાંધી અને મારુતિ કંપનીના સંબંધો ગોડ્ડાના ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પર ‘કોંગ્રેસનો કાળો અધ્યાય’ શીર્ષક હેઠળ પોતાની પોસ્ટમાં સોનિયા ગાંધી અને મારુતિ કંપનીના સંપર્કોને લઈને અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે વિદેશી નાગરિક હોવા છતાં સોનિયા ગાંધી મારુતિ ટેક્નિકલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડની મેનેજિંગ ડિરેક્ટર અને 50 ટકા હિસ્સેદાર હતી. … Read more