રામાયણ ભાગ એકને બ્રેક ઈવન માટે પણ 5000 કરોડની કમાણી જરૂરી
રામાયણ ભાગ 1 કમાણી માટે 5000 કરોડની જરૂરિયાત મુંબઈમાં ‘રામાયણ’ના નિર્માતા નિતેશ તિવારી માટે બોક્સ ઓફિસ પર કપરો સમય ચાલી રહ્યો છે. રામાયણની બંને ભાગનું કુલ બજેટ 4000 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે અને તપાસકર્તાઓ માની રહ્યા છે કે બંને ભાગોને બ્રેકઇવન પર લાવવા માટે બોક્સ ઓફિસ પર કુલ 10,000 કરોડ રૂપિયાની કમાણી કરવાની જરૂર … Read more