હવે અગ્નિવીરની સેવા 4 વર્ષથી વધારીને 6 વર્ષ; વધારાની બે વર્ષ બાદ નિયમિત સૈનિક બનવાની તક મળશે
અગ્નિવીરની સેવા 6 વર્ષ સુધી વધારવામાં આવી નવી દિલ્હી: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ એન.એસ. રાજા સુબ્રમણીએ બુધવારે જાહેરાત કરી છે કે અગ્નિવીરની સેવા 6 વર્ષ સુધી વધારવામાં આવશે. આ ફેરફારમાં ત્રણેય સેનાઓમાં તૈનાત આશરે 3.18 લાખ અગ્નિવીરો પ્રભાવિત થશે. વધારાની બે વર્ષની સેવા દરમિયાન અગ્નિવીરોને પગાર-ભથ્થા વધારાના લાભ અપાશે અને તેવા અગ્નિવીરો માટે બાદમાં … Read more