સરદારના નામે ડસ્ટર ફેરવી કોઈને ભૂંસવાનું કામ કરવા ન દેતા, નહીંતર ઠેકાણે પડી જઈશું: પરેશ ધાનાણી

સાબરમતી જેલ ધમકી

પરેશ ધાનાણીનું ભાષણ સમસા: સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે મહેસાનાના નુગર નજીક ચોર્યાસી સમાજ વિદ્યાસંકુલમાં એસ.પી.જી. દ્વારા પાટીદાર મહાસંમેલન યોજાયું. કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી અને ગોપાલ ઈટાલિયા સહિતના સામાજિક અને રાજકીય આગેવાનો હાજર રહ્યા. પરેશ ધાનાણીએ સંબોધનમાં સરદારને સ્વાભીમાન અને સાદગીનું પ્રતીક ગણાવતાં જનસમક્ષે કહ્યું, “સરદાર એ … Read more