BJP અધ્યક્ષ નિતિન નવીનો રાહુલ ગાંધીને જવાબ: ‘અમારો ધ્યેય જનસેવા, માત્ર સત્તા નહીં’

અમદાવાદ ફૂલ બજાર

નિતિન નવીએ રાહુલ ગાંધીને જવાબ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીએ શુક્રવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનનો જવાબ આપ્યો અને કહ્યો કે પાર્ટીના નેતાઓમાં સતત સત્તામાં રહેવાનો વિશ્વાસ જનતાની સેવા અને તેમનો વિશ્વાસ જીતવાથી આવે છે. તેમણે જયપુરના દાદિયામાં યોજાયેલી ‘સેવા સંકલ્પ સભા’ને સંબોધિત કરતાં પાર્ટીનો ફોકસ માત્ર સત્તા હાંસલ કરવામાં નથી, પરંતુ જનસેવા પર … Read more