નારોલમાં તસ્કરો ત્રાટક્યાં: 54 વર્ષીય મહિલાની તિજોરીમાંથી રૂ. 6.53 લાખના દાગીના-રોકડ ચોરી

ઉમર અબ્દુલ્લાને અલ્ટીમેટમ

નારોલમાં ચોરીની ઘટના અમદાવાદના નારોલ વિસ્તારમાં રંગોલીનગર પાસે આવેલા 13-પ્રાર્થનાનગરમાં અજાણ્યા તસ્કરો એક રહેણાણ મકાનની તિજોરી તોડી રૂ. 6.53 લાખના દાગીના અને રોકડ સાથે ફરાર બની ગયા છે. પીડિત 54 વર્ષીય વિધવા જશોદાબેન દીપકકુમાર રાવલ નારોલ મટનગલી ખાતે સિલાઇનું કામ કરે છે અને છેલ્લા 20 વર્ષથી તેના પુત્ર સાથે રહે છે. નારોલ પોલીસ આ મામલે … Read more