વડોદરા: ઉમા સર્કલનું નામ રાતોરાત બદલી ‘પુષ્ટિ સર્કલ’ રાખવામાં આવતા વિવાદ
ઉમા સર્કલનું નામ બદલાયું વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલાં ઉમા સર્કલનું નામ રાતોરાત બદલીને હવે સર્કલ પર “પુષ્ટિ સર્કલ” લખાયું હોવાની ઘટના વચ્ચે વિવાદ સર્જાયો છે. તાજેતરમાં એક ખાનગી કંપની દ્વારા સર્કલનું નવીનીકરણ કરવામાં આવાની જાણ છે અને નવીનીકરણ પછી તેનું નામ બદલી દેવામાં આવ્યું હોવાનું જોવા મળ્યું છે. સ્થાનિક લોકોમાં રોષ ઘટનાની વિગતો શહેરમાં … Read more