NPCI લાવી રહ્યું છે ‘UPI વ્યાપાર સક્ષમ યોજના’ : MDRમાંથી ફંડ, નાના વેપારીઓ માટે બે મુખ્ય સુવિધા
UPI વ્યાપાર સક્ષમ યોજના નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ 11 નવેમ્બર, 2026ના સત્તાવાર પરિપત્ર અનુસાર દેશના નાના વેપારીઓ માટે “UPI વ્યાપાર સક્ષમ યોજના” શરૂ કરી છે. આ યોજના હેઠળ UPI પરથી મળતી MDR આમાંથી 5% ફંડમાં જમા થશે અને તેનો ઉપયોગ નાના દુકાનદારોને UPI સાથે જોડવા અને તેમના વ્યવહારો વધારવા માટે કરાશે. યોજનાના … Read more