નર્મદા ડેમનો 30 વર્ષ જુનો નાણાકીય વિવાદ ઉકેલાયો; ગુજરાતને કેટલા કરોડ મળશે તે અંગે સ્પષ્ટતા નથી
નર્મદા ડેમ નાણાકીય વિવાદ ઉકેલાયો સરદાર સરોવર નર્મદા ડેમના પાણી, વીજળી અને મેન્ટેનન્સ ખર્ચ સંબંધિત ચાર રાજ્યો વચ્ચેનો 30 વર્ષથી ચાલતો નાણાકીય વિવાદ એકતાનગર ખાતે કેન્દ્રીય જલશક્તિ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં ઉકેલાયો. બેઠકમાં જણાવવામાં આવ્યું કે મધ્યપ્રદેશે છેલ્લા 10 વર્ષના બાકી નાણાં ચૂકવ્યા અને ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ચારેય રાજ્યોે ખર્ચ પર 6% … Read more