કોંગ્રેસે દેશમાં નિર્માણ માટે બેંકો બનાવી અને મોદી સરકાર એને વેચી રહી છે: IDBI મામલે રાહુલ ગાંધીના પ્રહાર

IDBI બેંક ખાનગીકરણ

IDBI બેંક ખાનગીકરણ પર રાહુલ ગાંધીના આક્ષેપ IDBI બેંકના ખાનગીકરણને લઈને રાજકીય ચર્ચા તેજ થઈ છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બેંકના કર્મચારીઓને સમર્થન આપી કેન્દ્ર સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા અને IDBI બેંકને કેનેડાની Fairfax Financial Holdingsને આશરે ₹53,000 કરોડમાં વેચવામાં આવતા વિરોધ વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે ગયા વર્ષે બેંકે ₹9,000 કરોડથી વધુનો … Read more