જામનગરના કોમર્શિયલ વિસ્તારોમાં પાલિકાની નાઈટ ડ્રાઈવ: ડસ્ટબિન ન રાખનારા, ન્યૂસન્સ કરનારા એકમો સામે કાર્યવાહી
જામનગર નાઈટ ડ્રાઈવની કામગીરી જામનગર મહાનગરપાલિકાએ સ્વચ્છતા જાળવવા રાત્રી દરમિયાન નાઈટ ડ્રાઈવ હાથ ધર્યું. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને એસ્ટેટ શાખાના કર્મચારીઓ દ્વારા કોમર્શિયલ વિસ્તારોમાં તેમના એકમ પાસે ડસ્ટબિન ન રાખનારા, જાહેરમાં કચરો ફેંકનારા અને ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન વાહનમાં કચરો નહીં આપનારા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી. કારવાઇની વિગતો તે દરમિયાન સંબંધિત અમલદારો પાસે તપાસ કરીને … Read more