નાના ચિલોડામાં નશામાં ઘૂતા કારચાલકનો આતંક, મોપેડ સવાર દંપતીને જોરદાર ટક્કર મારી, કારમાંથી દારૂની બોટલો મળી

નશામાં ઘૂતા કારચાલક

અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં બુધવારે (11 નવેમ્બર) બપોરના સમયે બે નશામાં ધૂત શખ્સોએ પોતાની કાર પૂરઝડપે અને બેદરકારીથી હંકારીને રોડ પર જઈ રહેલા મોપેડ સવાર દંપતીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારની આગળની નંબર પ્લેટ, કાચ અને બમ્પર તૂટી ગયા હતા. કારની તપાસમાં મળી દારૂની બોટલો કારની તપાસ કરવા પર તેમાંથી … Read more