સરાઝા હોટલના માલિકની પણ પોલીસ પૂછપરછ કરશે

શ્રીગંગાનગર રેલવે બ્લાસ્ટ

સરાઝા હોટલમાં પોલીસની કાર્યવાહી રાજકોટ: કાલાવડ રોડ પરની સરાઝા હોટેલમાં ડેકોરા ગ્રુપના ચિરાગ પટેલના જન્મદિવસની પાર્ટી દરમિયાન પોલીસે કુલ 38 નશાખોર લોકોને પકડ્યા હતા. મામલે માલવિયાનગર પોલીસ હોટલના માલિકની પણ પૂછપરછ કરશે અને પાર્ટી વિશે હોટલને જાણ હતી કે નહીં તેમજ દારૂની પરવાનગી કઈ રીતે અપાઈ તે અંગે પૂછપરછ કરવામાં આવશે. પોલીસનું નિવેદન તપાસ કરનાર … Read more