બીએસઈમાં 300 નવી લિસ્ટિંગથી માર્કેટ કેપ ₹512.27 લાખ કરોડે, ડિસેમ્બર 2025થી નવી કંપનીઓએ ₹31.60 લાખ કરોડનો ઉમેરો

ગુજરાત બુલેટ ટ્રેન 2027

બીએસઈમાં નવી લિસ્ટિંગથી માર્કેટ કેપમાં વધારો મુંબઈ: આ વર્ષે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લગભગ 300 નવી કંપનીઓના લિસ્ટિંગ સાથે શેરબજારમાં કુલ માર્કેટ કેપ ઉત્તેજક રીતે વધીને રિલ્ડી હાઈ પર પહોંચી ગઈ અને હાલમાં રૂપિયા ₹512.27 લાખ કરોડની વિક્રમી સપાટીએ પહોંચી ગઈ છે. પ્રાપ્ત ડેટા અનુસાર ડિસેમ્બર, 2025થી અત્યારસુધીમાં લિસ્ટ થયેલી નવી કંપનીઓના કારણે માર્કેટ … Read more