નવાપુરા મુસ્લિમ મહોલ્લામાં જૂના ઝઘડાની અદાવતે કાકા-ભત્રીજા પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો; 10 લોકો સામે ગુનો નોંધાયો

કુલગામ CRPF કેમ્પ પર આતંકી હુમલો

નવાપુરા મુસ્લિમ મહોલ્લામાં હુમલો વડોદરાના નવાપુરાના મુસ્લિમ મહોલ્લામાં જૂના ઝઘડાની અદાવતે ટોળાએ કાકા-ભત્રીજા પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો. ઘટનામાં રીક્ષા અને સ્કૂટરની તોડફોડ અને પથ્થરમારથી વિસ્તારમાં તણાવ ઊભો થયો હતો. કાકા-ભત્રીજો નવાપુરા પોલીસ સ્ટેશન પહોંચી જતાં બચાવ થયો અને પોલીસ એ બંને પક્ષની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી 10 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. હમલાની … Read more