દશેરા પર બહુચરાજી માતાજીને 300 કરોડથી વધુના ‘નવલખો હાર’થી શણગાર; પોલીસે ગાર્ડ ઓફ ઓનર અને ભવ્ય પાલખી યાત્રા આપી
દશેરા પર બહુચરાજી માતાજીનું શણગાર મહેસાનાના પ્રખ્યાત બહુચરાજી શક્તિપીઠે દશેરાના પાવન અવસરે માતાજીને મૂલ્યવાન ‘નવલખો હાર’ પહેરાવ્યો. હારનું વર્તમાન મૂલ્ય 300 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. પ્રસંગે પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો અને શાસ્ત્રોક્ત પાલખી યાત્રા નીકળી હતી. દર્શન માટે હજારો ભક્તો મંદિર ભેગા થયા હતા. નવલખો હારનો ઐતિહાસિક … Read more